ભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટ

Date:

IMDએ 21થી 25 ઓક્ટોબર દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD મુજબ તેલંગાણાના અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં આકાશી વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Please wait while you are redirected...or Click Here if you do not want to wait.

Share post:

Subscribe

Popular

More like this
Related