03હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો 11 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
Please wait while you are redirected...or Click Here if you do not want to wait.Date: